Principal's Message
શ્રી ઠાકોરભાઈ એ. પટેલ
M.Sc. B.Ed.
આચાર્યશ્રી (ગુજરાતી માધ્યમ)
આધુનિક શિક્ષણનું કાર્ય જંગલની કાપણી કરવાનું નથી પરંતુ રણવિસ્તારમાં સિંચન કરવાનું છે.
કે.જે વિદ્યામંદિર શાળાનાં ગુજરાતી માધ્યમનાં આચાર્ય તરીકે મારો પ્રાથમિક ધ્યેય બાળકોનો સર્વાંગી વિકાસ છે. ૨૧મી સદીના કારકિર્દીના ક્ષેત્રમાં દરેક વિદ્યાર્થી સફળતાની ટોચ પર પહોંચવા સક્ષમ થાય અને દરેક વિદ્યાર્થીની વિચારશક્તિ વધે તથા જીવનમાં આવનાર પડકારોને ઝીલવા તેમજ નવા સંશોધનો કરવા માટે તૈયાર થાય તે પ્રકારનું શિક્ષણ અમારી શાળામાં આપવામાં આવી રહ્યું છે. શાળાનો મુખ્ય હેતુ દરેક વિદ્યાર્થીને ઉત્તમ શિક્ષણ પ્રદાન થાય તથા તેઓ આર્થિક રૂપથી સક્ષમ તેમજ સ્વાવલંબી ભારતીય નાગરિકના રૂપમાં સુસજ્જ બને તથા તેની સાથે અનુશાસન અને શ્રેષ્ઠ ચારિત્ર્યના નિર્માણ દ્વારા તેમનો સર્વાંગી વિકાસ થાય તે છે.તેથી જ કેહવાય છે કે "સંસ્કાર સાથે શિક્ષણનું ધામ એટલે જ કે.જે.વિદ્યામંદિર."
અમારી શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનો બોધાત્મક, રચનાત્મક અને ભાવાત્મક વિકાસ થાય તે માટે સક્ષમ પ્રયત્નો કરવામાં આવે છે.આ માટે શાળામાં શૈક્ષણિક, સહઅભ્યાસિક તથા સહભાગીદારીને લગતી પ્રવૃત્તિઓ જેવીકે સંસ્કૃતિક પ્રોગ્રામ, રમત-ગમતના કાર્યક્રમ, પ્રવૃત્તિલક્ષી અભ્યાસ વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવે છે.
Meenu Jand
M.A., B.Ed, PGDEM, PGDGC
Principal (English Medium)
School is a building which has four walls with tomorrow inside.
I am honored to be the Principal of the K.J. VIDHYANANDIR, English Medium as we offer an education that you will find no other place at Savli. Our mission is to prepare students from all the section of society from rural area to achieve their full academic and non academic potential and pursue useful and principled lives of the country.
The teaching and non teaching staff provide an intellectually stimulating and emotionally enriching environment in order that our students may develop confidence, critical thinking, leadership, responsibility, creativity with the help of varied and rich programmers of study witha synergic blend between scholastic and co- scholastic achievements and extra curricula activities which finds a meaningful place in the curriculum so that our students can develop their interests and skills in the performing and creative arts, sports, practical activities whereby physically, intellectually, emotionally and spiritually improvement is possible where they can be themselves.
Through the constant endeavor of our teachers, we create supportive classrooms environment where students are encouraged to ask questions, express their ideas, work independently, be involved in discussion and work to their potential.
We support pupils to develop respect for different religions, beliefs, ways of life and to develop an attitude which is opposed to discrimination against any person or group.
I have the best job in the world because I get to work in a place that unabatedly declares that this is our goal!
Meenu Jand
M.A., B.Ed, PGDEM, PGDGC
Principal (English Medium)