Education is the most powerful weapon which you can use to change the word.

- Nelson Mandela

News & Notices

Fee Structure

ફી નિયમન સમિતિ દ્વારા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના જુદા જુદા ધોરણો માટે નક્કી કરવામાં આવેલ ફી

Given capsules to eradicate intestinal worms

Here at K.J. VIDHYAMANDIR, We always promote the health and wellness of our students! All students were given capsules to eradicate intestinal worms (કૃમિનાશક દવા). A healthy student is a happy student!

પુલવામા ખાતે શહીદ થયેલ ભારતના વીર જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ

તાજેતરમાં પુલવામા ખાતે શહીદ થયેલા ભારતના વીર સપુત, CRPFના જવાનોને શ્રધાંજલિ અર્પવા માટે કે.જે. વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ દ્વારા સાવલી તાલુકાના ભાદરવા ગમે એક શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વંદે માતરમ!

ચિત્ર સ્પર્ધા ૨૦૧૯નું આયોજન

વિદ્યાર્થીઓમાં ચિત્રકામ પ્રત્યે સભાનતા કેળવાય, ક્રિએટીવ (અલગ-અલગ) રીતે વિચારવાની શક્તિ ખીલે, તેમના ગમતા રંગોનો ક્યાં અને કેઓ ઉપયોગ થઇ શકે તેની આવડત કેળવાય વગેરે હેતુથી કે.જે. વિદ્યામંદિર, સાવલીમાં KG થી SSC/૧૦ સૌ બાળકો માટે ચિત્ર સ્પર્ધા ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ દેશપ્રેમ, પર્યાવરણ જાગૃતિ, બેટી બચાઓ-બેટી પઢાઓ જેવા વિષયો પર ચિત્રો તૈયાર કર્યા હતા. આમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ દ્વારા – કે.જે.વિદ્યામંદિર, વડોદરા જેવું શ્રેષ્ઠ શિક્ષણ સાવલીમાં આપવા કટિબદ્ધ છે.